લોકોના મનોભાવ વાંચો કિતાબની તરહ : બોડી લેન્ગવેજ - વનરાજ માલવી
Lokona Manobhav Vancho Kitab Ni Tarah: Body Language
" How to Read a Person Like a Book " નો સારાનુવાદ
માણસના મનમાં ઊપજતા ભીતરી ભાવને ઓળખવા હોય તો બોડી લેન્ગવેજનો અભ્યાસ જરૂરી છે, શબ્દોની ઓથ લઇ, તે જે કંઈ છુપાવે છે તે આંખ, મસ્તકનો ઝુકાવ, ચહેરા પરના હાવભાવ, હાથ રાખવાની ઢબ, પગનું હલનચલન વગેરે પ્રતિભાવ આપી દે છે.
|