Madhavnidan (Rogvinishchay) by Rasiklal Parikh
માધવનિદાન (રોગવિનીશ્ચય) - રસિકલાલ પરીખ
રોગોના નિદાનનો આ ગ્રંથ મધુકોષ ટીકા સહીત ભાષાંતર સાથે તૈયાર કરેલો છે.આયુર્વેદના જગતમાં રોગોના નિદાન માટે આ ગ્રંથ શ્રેષ્ઠ ગણાય છે.
ચરક, સુશ્રૃત, અષ્ટાંગહ્રદય, ભાવપ્રકાશ, માધવનિદાન, શાડર્ગંધર એ આયુર્વેદના છ મુખ્ય ગ્રંથો છે. તેમાં ચરકસંહિતા કાર્યચિકિત્સા (મેડિસિન) અને સુશ્રૃતસંહિતા શસ્ત્રચિકિત્સા (સર્જરી) માટે દુનિયાભરમાં અજોડ છે.
|