Modern English Pathmala ( Parts 1 to 4)
મોડર્ન ઇંગ્લિશ પાઠમાળા ( ભાગ 1 થી 4)
લેખક: ડો. મોહનભાઈ પંચાલ ( ડો. એમ.આર.પંચાલ)
પ્રસ્તુત પુસ્તક્શ્રેણી 'પાઠમાળા' ના ચાર વિભાગોમાં તૈયાર કરવામાં આવ્યા છે. પ્રત્યેક લેસનમાં પાંચ કે છ સોપાનો દ્વારા વ્યાકરણના એકબે મુદ્દાઓની સમજ, સરળ વાક્યરચનાઓ, તેમનું ભાષાંતર, સમજુતી, પ્રેક્ટીસ માટેના મનોયત્નો, અનુવાદ માટેની તાલીમ અને નવા શબ્દોની યાદી રજુ કરી છે.
વિદેશી ભાષાના શિક્ષણમાં જે ચાર કૌશલ્યો : (1) શ્રાવણ-Hearing (2) વાણી-Speaking (3) વાંચન- Reading (4) લેખન-Writing વિકસાવવાની જરૂર છે, તે આ 'પાઠમાળા' ના પ્રત્યેક 'લેસન' માં આવરી લેવાયા છે.
Modern English Pathmala ( Parts 1 to 4)
Is a scientifically presented course of essential English Grammar to be useful for learning and teaching English language in a natural setting.
Salient Features:
-
Billingual Approach
-
Ample Practical Illustratioms
-
Simple & Precise Explanation
-
Practice & Translation
-
List of vocabulary at the end of each lesson
-
Important phrases,Idioms, singulars,Plurals, masculines, feminines etc.
-
common errors explained.
|