Rapidex English Speaking Course (Through Gujarati)
રેપિડેક્સ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ : સડસડાટ અંગ્રેજી બોલવાનો પ્રભાવશાળી કોર્સ
અસરકારક પત્રલેખન માટે આવશ્યક માર્ગદર્શન
શ્રેષ્ઠ શૈક્ષણિક રેકોર્ડ હોવા છતાં તમે પોતાની ડ્રીમ જોબ મેળવવામાં નિષ્ફળ રહો છો .ભણવા-લખવા ઉપરાંત તમે અંગ્રેજી, સોફ્ટ સ્કિલ્સ અને પર્સનાલિટી ડેવલપમેન્ટની તાલીમ દ્વારા કોર્પોરેટજગતની જરૂરિયાત બની શકો છો.ત્રીસ દિવસના આ રેપિડેક્સ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ અંગ્રેજી શબ્દજ્ઞાન, વ્યાકરણ અને બોલવાનો લહેકો સુધારવાની સાથે સાથે આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી. અંગ્રેજી ભાષાનું જ્ઞાન અને બોલચાલનો લહેકો સુધારવાની સાથે તમને કોર્પોરેટ એટીકેટનું પણ જ્ઞાન હોવું જોઈએ, જેના વિશે ઘણી વાર એમબીએના વિદ્યાર્થીઓને પણ ખબર નથી હોતી. આ ઉપરાંત કોર્પોરેટ એટીકેટ અને મેનરઝિમ કંઈક એવી વસ્તુઓ છે, જેના પર નાના શહેરમાં વધારે ધ્યાન નથી અપાતું. કોઈ પણ જોબમાં બીજી વ્યક્તિઓ સાથે પ્રભાવશાળી રીતે કોમ્યુનિકેશનની જરૂર હોય છે. આ કોર્સની મુખ્ય વિશેષતા એ છે કે સંપૂર્ણ કોર્ષમા અંગ્રેજી શબ્દ અને વાક્ય ગુજરાતી લિપિમાં પણ આપ્યા છે જે અંગ્રેજીનાં સાચા ઉચ્ચાર કરવામાં ખુબજ સહાય કરશે સાથે સાથે અંગ્રેજી ભાષામાં બોલવા માટે કુશળતા મેળવવા માટે લગભગ 1000 ચૂંટેલા શબ્દો અને વાક્યો આપેલા છે જે તમને સડસડાટ અંગ્રેજી બોલવામાં તેમજ વાત કરવામાં ગભરાટને દૂર કરશે
|