Mudra Chikitsha Dwara Rogmukti By Dr. Rasik Shah
મુદ્રાચિકિત્સા દ્વારા રોગમુક્તિ - ડો. રસિક છ. શાહ
ગમે તે અનુકુળ સમયે મુદ્રા કરો, રોગમુક્ત બનો
ભારતમાં મુદ્રાશાસ્ત્ર પ્રાચીન સમયથી ખૂબ જાણીતું છે. અને જયારે દવાઓ ન હતી ત્યારે મુદ્રાઓ દ્વારા અનેક લોકો પોતાની શારીરિક , માનસિક અને આધ્યાત્મિક તકલીફો દૂર કરતા હતાં .
આજે આપણાં શાસ્ત્રોમાંથી આપણને જુદી જુદી સાતસો પંદર (૭૧૫) મુદ્રાઓ મળી આવે છે. આ મુદ્રાશાસ્ત્ર કદાચ હઠયોગ કરતા જુનું હશે. આમાંની કેટલીક વિદ્યાઓનો ઉલ્લેખ આપણને વેદોમાં પણ મળી આવે છે.
અનુક્રમણિકા
-
ભૂમિકા
-
મુદ્રાઓ અને પ્રારંભિક બાબતો
-
જુદી જુદી મુદ્રાઓ
-
મુદ્રાઓ વિશે અધિક જ્ઞાન
-
મુદ્રાઓ તથા બીજી ઉપયોગી બાબતો
-
મુદ્રા અને કસરતો
-
મુદ્રા અને ધ્યાન
-
મુદ્રાઓ અને પ્રાણાયામ
-
મુદ્રાઓ અને તત્વો
-
મુદ્રાઓ અને ચક્રો
-
મુદ્રાઓ અને રંગ
-
મનુષ્યનો ખોરાક
-
મુદ્રાઓની દિવ્યશક્તિ અને રોગમુક્તિ
-
મુદ્રાઓ અને અગમ્ય વિદ્યાઓ
-
ચિકિત્સાની અન્ય ઉપયોગી વિદ્યાઓ
|