Swachikitsa (Potana Rogo Pote Kem Matadva Tevi Anek Saral Ane Sachot Rito) By Dr.Rasik Shah
સ્વચિકિત્સા
ડો.રસિક શાહ.
પોતાના રોગ પોતે કેમ મટાડવા તેવી અનેક સરળ અને સચોટ રીતો
અનેક દર્દીઓ અવારનવાર પૂછે છે કે અમે અમારી પોતાની ચિકિત્સા પોતે જ ન કરી શકીએ ? કારણકે ઔષધ વિના રોગમુક્ત બનવામાં ચિકિત્સક પાસે જવું પડે છે. ચિકિત્સક દુર હોય તો રોજ સારવાર લેવાનું શક્ય બનતું નથી, આથી રોગમાંથી મુક્તિ મેળવવા લાંબો સમય લાગે છે.
પ્રસ્તુત પુસ્તકમાં દવા વિના દર્દીઓને રોગમુક્ત કરે તેવી રીતો દર્શાવેલ છે
|