Power Of Positive Thinking (Gujarati Translation) By: Norman Vincent Peale
પાવર ઓફ પોઝિટિવ થિન્કિંગ - નોર્મન વિન્સેન્ટ પીલ
અનુવાદક : પુષ્પા અંતાણી
જિંદગીમાં સફળ થવા ઈચ્છો છો? આ પુસ્તક તમારી જિંદગીને ધરમૂળથી બદલી નાખશે અને તમારી જિંદગીને નવી જ દિશા મળશે .
-
તમારી જાતમાં અને તમે જે કાંઈ કરો તેમાં શ્રધ્ધા ધરાવો
-
નવી શક્તિ અને નિર્ણયાત્મકતાનો વિકાસ કરો
-
તમારા ધ્યેયને હાંસલ કરવા માટેની તાકાત જન્માવો
-
ચિંતાની આદત છોડો અને હળવાફૂલ બનો.
-
તમારા અંગત અને વ્યવસાયિક સંબધોને નવું રૂપ આપો.
-
તમારા સંજોગો પર કાબૂ મેળવો.
-
તમારાં વ્યક્તીત્વનો સર્વાંગી વિકાસ કરો.
|