રામબાણ દવા દિવેલ - લાભશંકર ઠાકર
Ramban Dava Divel (Medicinal Use of Castor Oil in Gujarati) By Labhshankar Thaakar
દિવેલ જેવી ઘરગથ્થુ દવા કેટકેટલા રોગો મટાડી શકે? એનાથી 'વા' ના રોગો માટે,એ વીર્યની અને ગર્ભાશયની શુદ્ધિ કરી 'વંધ્યત્વ' નું નિવારણ કરે.શરદી,ખાંસી,અને શ્વાસની એ રામબાણ દવા.એ આધાશીશી પણ મટાડે અને બેસી ગયેલો અવાજ પણ ખોલી આપે.સ્ત્રીઓના પ્રસવ વખતના કષ્ટથી પણ એ બચાવે અને હાથની ધ્રુજારીની પણ એ અકસીર દવા બની રહે.
|