Sharangdhar Samhita (Gujarati Bhashantar) by Rasiklal Parikh
શાડર્ગંધરસંહિતા
આ ગ્રંથ આયુર્વેદની સારભૂત,ઉપયોગી અને વ્યવહારુ બાબતોનું દોહન છે.વળી આ ગ્રંથ મોટા વૈદ્યોથી લઈને સામાન્ય માણસને પણ ઉપયોગી થાય એવો છે.અમ શરીરના લગભગ દરેક રોગો ઉપર સમજણ આપી છે,અને ઋષિમુનીઓએ કહેલા અને ચીકીત્ષકોએ અનેકવાર ઉપયોગમાં લઈને અનુભવ કરી જોયેલા સિદ્ધ અને બહુ દિવ્ય પ્રભાવશાળી દૈવી ઔષધીયો આપેલા છે.
-
ચરક, સુશ્રૃત, અષ્ટાંગહ્રદય, ભાવપ્રકાશ, માધવનિદાન, શાડર્ગંધર એ આયુર્વેદના છ મુખ્ય ગ્રંથો છે. તેમાં ચરકસંહિતા કાર્યચિકિત્સા (મેડિસિન) અને સુશ્રૃતસંહિતા શસ્ત્રચિકિત્સા (સર્જરી) માટે દુનિયાભરમાં અજોડ છે.
|