Swapna Siddhi Ni Shodh Ma (Autobiography)
By: Kanaiyalal Munshi
'સ્વપ્નસિદ્ધિની શોધમાં' (જીવનકથા)
ક.માં.મુનશી
'અડધે રસ્તે' મારી જીવનકથાનો પહેલો ભાગ 1887 થી 1906 સુધીનો, 'સીધા ચઢાણ' બીજો ભાગ 1906 થી 1922 સુધીનો અને 'સ્વપ્નસિદ્ધિની શોધમાં' તેનો ત્રીજો ભાગ 1923 થી 1926 સુધીનો છતાં સમસ્ત જીવનનો આ સમય સૌથી અગત્યનો ને સર્જનાત્મક માનું છે. એ વર્ષોમાં જીવન નવું ઘડાયું, અને તેથી મારી દ્રષ્ટિએ એનું મહત્વ અધિક છે-----કનૈયાલાલ મુનશી
|