તમે તમારા બાળકને ઓળખો છો? - સાંકળચંદ પટેલ
Tame Tamara Balakne Olakho Chho (Gujarati) By Sankalchand Patel
એક મનુષ્ય જ એવો છે કે તેણે જીવન જીવવાની કોઈ ચોક્કસ રીતિ બનાવી નથી;અને એટલે જ તે પોતાના સંતાનોને ચોક્કસ કેળવણી,ચોક્કસ અવધારણા આપી શકતો નથી.ભલે ખુબ ભણો,ખુબ કમાઓ,ખૂબ કીર્તિ મેળવો અને મોટું પેડ મેળવો...પરંતુ જીવન જીવવાની રીતિ તો શીખવી જ પડશે અને અપનાવવી પડશે.
|