સાઇકોલોજી ઓફ સેલીંગ - બ્રાયન ટ્રેસી
The Psychology of Selling (Gujarati Edition) By Brian Tracy
સફળ વેચાણની 10 ચાવીઓ
કોઈપણ માર્કેટમાં તમારું વેચાણ બમણું અને ત્રણ ગણું કરો.આ એક સમૃદ્ધિનું વચન છે જે વેચાણ ગુરુ બ્રાયન ટ્રેસીએ વારંવાર પરિપૂર્ણ કર્યું છે.તેના વિચારો સાંભળવાના અને અમલમાં મુકવાના પરિણામે,અગાઉના વિક્સાવાયેલ અન્ય કોઈ પણ વેચાણ તાલીમ પ્રક્રિયાથી થયા હોય તેના કરતા વધુ વેચાણકર્મીઓ લાખોપતિ બન્યા છે.
|