ત્રણ અબજનું લક્ષ્ય (ટારગેટ ૩ બિલિયન) - ડો.એ પી જે અબ્દુલ કલામ
Tran Abajnu Lakshya (Gujarati Translation of Target 3 Billion) By A P J Abdul Kalam
દુનિયાની અડધી વસ્તીના ૩ અબજ લોકો ગરીબીની રેખાની નીચે જીવે છે અને દુનિયાના 70% ગરીબ લોકો ગ્રામીણ વિસ્તારમાં જીવે છે.'ટાર્ગેટ 3 બિલિયન' દ્વારા ડો.એ પી જે અબ્દુલ કલામનો ઉદ્દેશ દુનિયામાંથી ગરીબી નાબૂદ કરવાનો છે.ગ્રામ્ય વિસ્તારો માટે આત્મનિર્ભર સતત વિકસિત નવીન ઉકેલો.
|