Tyare Karishu Shu (Gujarati Translation of What Shall We Do Then) By Leo Tolstoy
ત્યારે કરીશું શું
પુરાણોમાં આપને પૃથ્વીને ભાર થયાની વાતો સાંભળીયે છીએ. શું લોકસંખ્યા વધવાથી કે જંગલો વધવાથી કે હિમાલય જેવો પહાડ ઉપસી અવાથી પૃથ્વીને ભાર થતો હશે? આવા બનાવો પૃથ્વીનો ભાર વધવાનું કારણ નથી. પૃથ્વીને ભાર થાય છે અલાસનો એદીપનાનો પાપનો અને અનાચારનો। ભાર અસહ્ય થયો છે. હવે કૈક ઉત્પાત થવાનો જ્વાળામુખી ફાટી નીકળવાનો અથવા અભૂતપૂર્વ દાવાનળ સળગવાનો। એ મહતી વિનીષ્ટ માંથી સમાજ કેમ બચે એની વિવેચના આ ચોપડીમાં તોલ્સતોય કરે છે.
|