Vadhu Vechan Kari Vadhu Kamavo (Gujarati Book) By Himanshu Sampat
વધુ વેચાણ કરી વધુ કમાવો (Gujarati Book On Sales Marketing)
હિમાંશુ શેલત
પ્રસ્તુત પુસ્તક વાસ્તવિક જીવનમાં વેચાણની સફળતા પ્રાપ્ત કાર્ય પછી લખે છે.વેચાણ પ્રક્રિયાના તમામ પાસાઓને જેમાં ખરીદનારના દૃષ્ટિકોણનો સમાવેશ થાય છે. આ પુસ્તક વેચાણકળા તથા ગ્રાહકો જોડે લાંબાગાળાના સંબંધો બાંધવા માટે મદદરૂપ થઇ શકે છે. જે કોઈ પણ વેચાણમાં નિપુણતા હાંસલ કરવા માંગે છે અથવા પોતાના ધંધાનો વિકાસ વેચાણથી કરવા માંગે છે અથવા વેચાણને વ્યવસાય તરીકે અપનાવવા માંગે છે આ પુસ્તક તેમના માટે માર્ગદર્શક છે.
|