Weight Loss ane Dietingna Doubts (Gujarati) By Dr. Janki Patel
વેઇટ લોસ અને ડાયેટિંગના ડાઉટ્સ
ડો. જાનકી પટેલ
વેઇટ લોસ અને ડાયેટિંગના ડાઉટ્સ વજન વધારાને લગતી શંકાઓને નિર્મૂળ કરવાનો હેતુ ધરાવે છે. વેઇટ લોસ એ અખતરા કરવાની ચીજ નથી, તે વિજ્ઞાન અને ગણિતનો સમન્વય છે, સમજણ વગર કરવામાં આવતું ડાયેટિંગ આરોગ્યને જોખમમા મૂકી શકે છે. મોટા ભાગના લોકો ફટાફટ વજન ઉતરી જાય તેની પેરવીમાં હોય છે પ્રસ્તુત પુસ્તકમાં લેખિકાએ માત્ર વૈજ્ઞાનિક સિદ્ધાતો વડે વજન ઘટાડવાની રીતો સમજાવી છે.
|