What When And How To Eat (Gujarati Edition) By Rita Bhardwaj
તમારી ખોરાક લેવાની ટેવોમાંના નજીવા ફેરફારો તમારું સ્વાસ્થ્ય સુધારી શકે છે.ખોરાકનો દરેક કોળીયો મહત્વ ધરાવે છે અને આપણું શરીર આપણે લીધેલા ખોરાકના પ્રત્યેક સુક્ષ્મ ઘટકનું પાચન કરે છે.બધા પોષક તત્વો રાસાયણિક ઘટકદ્રવ્યો છે તેમને યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો અદ્ભુત પરિણામ આવે છે. યોગ્ય પ્રમાણની અને પોષક તત્વોની ગુણવત્તા ધરાવતા યોગ્ય આહારની પસંદગી આપણું સ્વાસ્થ્ય નિર્ધારિત કરે છે.
|