YADSHAKTI NI TIVRA TARKIBO - BISWAROOP ROY CHAUDHARY
યાદશક્તિની તીવ્ર તરકીબો
બિસ્વરૂપ રોય ચૌધરી
માત્ર ર૧ દિવસમાં વૈજ્ઞાનકિ પદ્ધતિ દ્વારા તમારી યાદશક્તિ વધારવા માટેનું આ સાબતિ થયેલું શ્રેષ્ઠ પુસ્તક છે. આ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા તમે તમારી એકાગ્રતાને દૃઢ અને યાદશક્તિને તેજસ્વી બનાવી શકો છો તથા તમારી સર્જનાત્મકતાને નવું જીવન આપી શકો છો. રાષ્ટ્રીય યાદશક્તિ રૅકોર્ડ વિજેતાના આ અમૂલ્ય પુસ્તકમાં તમારા મગજના ગુપ્ત રહસ્યો ખોલવાનો અદ્ભુત મંત્ર દર્શાવવામાં આવ્યો છે. આ પુસ્તક આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાનું સ્થાન ઊભું કરવા માંગતી દરેક વ્યક્તિ માટે અત્યંત ઉપયોગી છે.
|