Zero Oil Nastao-By: Dr.Bimal Chhajer
ઝીરો ઓઈલ નાસ્તાઓ
ડો. બિમલ છાજેર
Zero Oil Nasta આધુનિક યુગમાં વ્યસ્ત જીવનશૈલીને કારણે મનુષ્ય તનાવપૂર્ણ જીવન જીવે છે. અને એમની જીવનશૈલી જ એમની બીમારીઓનું કારણ હોય છે. એટલે આપણે આપણા ભોજનમાં તેલ -ધીનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. આનો સૌથી સહેલો ઉપાય છે 'ઝીરો ઓઈલ'. 'ઝીરો ઓઈલ' થી બનેલી વાનગીઓ પણ એટલી જ સ્વાદિષ્ટ અને સ્વ સ્વાસ્થ્યવર્ધક હોય છે. નિર્ણય તમારે કરવાનો છે કે તમારે શું જોઈએ છે. ' તેલ કે સ્વાદ'. આ પુસ્તકમાં એક પણ ટીપાં તેલ -ધી વગર સ્વાદિષ્ટ વાનગીઓ કઈ રીતે બનાવી શકાય તેની સરળ રીતો દર્શાવેલ છે.
|