8 Positive Attitudes (Gujarati Edition) By Robert Schuller
8 પોઝીટીવ એટીટ્યુડ્સ - રોબેર્ટ શુલર
સુખી રહેવાના મનોવલણો જે તમારા જીવનને ધરમૂળથી બદલી નાખે સારા સમાચાર એ છે કે ખરાબ સમાચારને સારા સમાચારમાં ફેરવી શકાય છે..જ્યારે તમે તમારી મનોવૃત્તિ બદલો '8 પોઝીટીવ એટીટ્યુડ્સ ' તમને મુશ્કેલ સમય છતાં ,વિકસવામાં તથા સમૃદ્ધ થવામાં ,તમારી સમસ્યાઓ સામે સકારાત્મક મનોવૃત્તિ જાળવવી રાખવામાં અને તમે ગમે તે સમસ્યાઓનો સામનો કરતા રહો તો પણ સુખપૂર્ણ તથા સંવાદી જીવન જીવવામાં મદદ કરે છે.
|