એ હેબિટ ઓફ ગોઇંગ એક્સ્ટ્રા માઈલ - ડો.જિતેન્દ્ર અઢિયા
A Habit Of Going Extra Mile (Gujarati Edition) By Dr.Jitendra Adhia
આ તંદુરસ્તી સુધારવા માટેના કાર્યક્રમની વાત નથી, જીવન સુધારવાની વાત છે. ‘એ હેબિટ ઑફ ગોઇંગ એક્સ્ટ્રા માઈલ’ એક એવી આદત છે કે જે આદત તમારી જિંદગીને બદલી શકે છે. તમારા જિંદગીના પરિણામોને બદલી શકે છે અને આ વિષય વિશે કદાચ તમે બિલકુલ અજાણ હશો.
|