આળસને કહો અલવિદા : ધરી સફળતા મેળવી શકાય છે
બ્રાયન ટ્રેસી
Gujarati Translation of Eat That Frog By Brian Tracy.
કરવાનાં કામો'ની યાદી બનાવશો તો ખબર પડશે કે કોઈપણ કામ માટે ફાળવેલો સમય પૂરતો નથી હોતો. સફળ લોકો એક જ સમયે બધાં કામો કરવાનો પ્રયત્ન નથી કરતા. એ લોકો તો સૌથી મહત્ત્વનાં કામ પર જ Focus કરતા હોય છે. કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્ત્વની છે તે પૂરાં થયેલ કામની ક્વોલિટી! કયા કામ માટે કેટલો સમય ફાળવવો એ પણ એક કળા છે. બેસ્ટસેલર પુસ્તકોના લેખક બ્રાયન ટ્રેસી કહે છે કે સમયનો Smart ઉપયોગ કરશો તો તમે પણ ક્યારેય એવી ફરિયાદ નહીં કરો કે `મારી પાસે ટાઈમ નથી'. યોગ્ય સમયે કરેલા યોગ્ય કામની ૧૦૦ % સફળતા મેળવવા માટે આ પુસ્તકની ૨૧ ટીપ્સ તમને તમારા ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી નીવડશે.
આજ લેખકનું અન્ય પુસ્તક
|