અજય દુર્યોધનનું મહાભારત - આનંદ નીલકંઠન
Ajay Duryodhannu Mahabharat (Gujarati Translation of Ajaya) By Anand Neelakantan
આ પુસ્તકમાં ખલનાયક દુર્યોધનનો નહીં,પણ એનામાં ઉન્નત મસ્તકે રહેલા સુયોધનનો પરિચય થશે.કુરુક્ષેત્રમાં જેનો ઘોર પરાજય થયો,એ,દુર્યોધનને લેખકે અહીં 'અજય' કહ્યો છે,જેનો કોઈ પરાજય ન કરી શકે.
|