Ame Be Behno (Navalkatha) By Pannalal Patel
અમે બે બહેનો - પન્નાલાલ પટેલ
અજાણપણે બહેનના દિલમાં મલય જેવા માણસની ફનાગીરીનું બલકે પોતા ઉપરના પ્રેમની એ જીવતી સહીદીનું ગૌરવ હોય ને માટે જ એ અંતઃકરણથી મલય ઉપર દબાણ ન કરી શકતા હોય ! જોકે બહેન દબાણ કરે ને મલય આપણો સ્વીકાર કરે એ મને પોતાને જ ન ગમે.સમભવ છે હું જ સામેથી નાં પાડી દઉં.કારણ એમાં આપણું ગૌરવ શું !
|