Angaliyat (Gujarati Book) by Joseph Macwan
આંગળીયાત (Sahitya Academy Award 1989 winner)
જોસેફ મેકવાન
દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા."આંગળીયાત" (૧૯૮૮) ને ગુજરાત સાહિત્ય અકાદમીનુ પ્રથમ પારીતોષીક પ્રાપ્ત થયેલ છે.
નવલકથાઓ
-
આંગળિયાત
-
લક્ષ્મણની અગ્નીપરીક્ષા
-
મારી પરણેતર
-
મનખાની મિરાત
-
બીજ ત્રીજનાં તેજ
-
આજન્મ અપરાધી
-
દાદાનો દેશ
-
માવતર
-
અમર ચાંદલો
-
દરિયા
-
ભીની માટી કોરાં મન
-
સંગવટો
-
अपनो पारस आप
રેખાચિત્રો
-
વ્યથાનાં વિતક
-
વ્હાલનાં વલખાં
-
મારી ભિલ્લું
-
જીવતરનાં નટારંગ
-
જનમ જલાં
-
માણસ હોવાની યંત્રણા
-
न ये चांद होगा
-
રામનાં રખોપાં
-
લખ્યા લલાટે લેખ
ટૂંકી વાર્તાઓ
-
સાધનાની આરાધના
-
પન્નાભાભી
-
આગળો
-
ફરી આંબા મ્હોરે
-
આર્કિડનાં ફૂલ
નિબંધ
-
વ્યતીતની વાટે
-
પગલાં પ્રભુંનાં
-
સંસ્કારની વાવેતર
સંપાદન
-
અમર સંવેદન કથાઓ
-
અનામતની આંધી
-
અરવિંદ સૌરભ
-
એક દિવંગત આત્માની જીવન સૌરભ
અહેવાલો
-
ભાલનાં ભોમ ભીતર
-
ઉઘડ્યો ઉઘાડ અને આવી વરાપ
-
વહેલી પરોઢનું વલોણું
લેખો અને વિવેચન
-
વાટના વિસામા (લેખ સંગ્રહ)
-
પ્રાગડના દોર (સમીક્ષાત્મક લેખો)
Mr. Joseph Macwan has written about 40 books including 14 novels and 9 character sketches. A few of his books like “Angaliyat” (Step Child) and “Vyathana Vitak” (Agony of Suffering) has been translated into several Indian languages. Some of his literary works have been serialized by television. He was National Sahitya Academy Award 1989 winner for his novel “Angaliyat” (Step Child) as the best novel of the year.
|