અર્વાચીનોમાં આદ્ય નર્મદ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
નર્મદના વ્યક્તિત્વના અહીં અનેક પાસાં આકર્ષક રૂપે ઉઠાવ પામ્યા છે. એના યૌવનથી માંડીને મૃત્યુ સુધીની પ્રધાન ઘટનાઓનું રસપ્રદ આલ્બમ જોતા હોઈએ એવો અનુભવ એ પ્રસંગોમાંથી પસાર થતા થઇ રહે છે નર્મદના વ્યક્તિત્વનું આમ અહીં સર્વાગીણ ચિત્ર પ્રાપ્ત થાય છે .
|