અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો : વ્યક્તિગત પરિવર્તન માટેના સમર્થ નિર્દેશો
સ્ટીફન આર. કૉવે
Ati Prabhavshali Lokoni 7 Aadato (Gujarati Translation of The 7 Habits of Highly Effective People)
'જેમને કશુંક જુદું કરવું છે તેવા લોકો માટે જરૂરી વચન પૂરું પાડતા વ્યવસાયી પુસ્તકો બહુ ઓછાં છે. આ પુસ્તક તે મહાન પુસ્તકોમાંનું એક છે.
7 આદતો જે આપને બનાવી શકે છે સુપર સક્સેસફુલ
-
Habit 1 : Be Proactive : પ્રોએક્ટીવ બનો /જિમ્મેદાર બનો
-
Habit 2: Begin with the End in Mind : અંતિમ પરિણામને ધ્યાનમાં રાખીને કાર્યની શરૂઆત કરો
-
Habit 3 : Put First Things First :પ્રાથમિક જરૂરિયાત ને અગ્રતાક્રમ આપો
-
Habit 4: Think Win-Win: હંમેશા સફળતા/જીત વિશેં વિચારો
-
Habit 5: Seek First to Understand, Then to Be Understood : પહેલા બીજાની વાત સમજો, પછી આપની વાત સમજાવો
-
Habit 6: Synergize :રચનાત્મક અભિગમ સર્જો
-
Habit 7: Sharpen the Saw :તમારી જાતને કાબિલ બનાવો
Note: It was a summary of The Seven Habits of Highly Effective People in ગુજરાતી Please read the complete book to benefit more.
|