Dariyalal ( A Historical Marine Adventure novel in Gujarati By Gunvantrai Acharya)
'દરિયાલાલ' એ વતનથી દૂર આફ્રિકામાં માનવી – માનવીના ભાઇચારાનો ઝંડો ફરકાવતા અને ગુલામી જેવી અમાનુષી પ્રથા સામે બંડ પોકારતા સાહસિકોની અને વિશેષ કરીને ઉચ્ચ આદર્શ માટે જીવસટોસટનાં સાહસો ખેડનાર રામજીની કથા છે. પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવ્યા અનુસાર 'દરિયાલાલ'માં દરિયાઈ અને અન્ય સાહસોનાં તત્ત્વો છે
|