એવરગ્રીન રહેવાની કળા - અવંતિકા ગુણવંત
જિંદગીના પાછલા વર્ષોને સોનેરી સમયમાં ફેરવી દેતી અમૂલ્ય વાતો
Evergreen Rahevani Kala by Avantika Gunvant
જીવનમાં નિવૃત્તિના સમયને કેન્દ્રમાં રાખી લખાયેલા ચિંતન-પ્રસંગો. આથમતા જીવનની દરેક પળને પ્રસન્નાથી ભરી 'લાઈવ' રાખવાના જાદુઈ ઉકેલ દ્વારા આ પુસ્તક તમને Evergreen રહેવાની કકળા શીખવશે
|