Goals (Gujarati Edition) by Brian Tracy Goals
Gujarati Translation of International Bestseller-'Goals'
Goals -સપનાને સાકાર કરવાનો મેજિક ટચ
બ્રાયન ટ્રેસી
તમને એવું લાગે છે કે તમારી જિંદગીમાં 'કશુક' ખૂટે છે?
કેટલાક લોકો પોતાની જિંદગીમાં નક્કી કરેલા goals સિદ્ધ કરી લેતા હોય છે અને કેટલાક તો થોડામાં જ સંતોષ માનીને અટકી જતા હોય છે. આવું કેમ બનતું હશે? તમે એવા ઘણા લોકોને જાણતા હશો, જેમણે પોતાની જિંદગીની શરૂઆત શૂન્યથી શરુ કરીને પણ સફળતાના શિખરો સર કાર્ય છે, તો આનું કારણ શું હશે?
આવા અનેક પ્રશ્નોના ઉત્તરો તમને આ પુસ્તકમાંથી મળશે જે તમારા goals ને સાકાર કરવા માટે, તમારી ઈચ્છાશક્તિની રાહ જોઇને બેઠા છે!
આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તકમાં સમાવેલ Twenty-One Strategies નો આજથી જ અમલ શરુ કરી ડો અને જુઓ ચમત્કાર !
|