Half Girlfriend (Gujarati Edition) by Chetan Bhagat (COMING SOON)
માધવ કરીને એક બિહારી છોકરો હતો. એ રિયા નામની એક છોકરીના પ્રેમમાં પડ્યો, માધવ બરાબર ઈંગ્લિશ નહોતો બોલી શકતો, રિયા બોલી શકતી હતી, માધવને સંબંધમાં બંધાવું હતું, રિયા ને નહીં, રિયા ને માત્ર મિત્રતામાં રસ હતો, માધવને નહીં રિયાએ સમાધાન સૂચવ્યું, એ માધવની હાફ ગર્લફ્રેન્ડ બની.
ભારતની નવી જનરેશનને પુસ્તક વાંચતા કરનાર ચેતન ભગત ભારતના સૌથી વધારે વંચાતા લેખક છે. તેમનાં દરેક પુસ્તકો બેસ્ટસેલર થાય છે. તેમની આ નવલકથા આવતાની સાથે જ બેસ્ટસેલર થઈ ગઈ છે. ભારતના યુવાનો જ નહીં, દરેક ઉંમરના વાચકોએ આ નવલકથા પસંદ કરે છે. શું તમે તેમની આ નવલકથા વાંચી? જો ન વાંચી હોય તો આજે જ વાંચો.
હાલ્ફ ગલફ્રેન્ડ - ચેતન ભગત: જે બુકની તમે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છો.... આવી રહી છે ટૂંક સમયમા.
|