Harari (A Historical Marine Adventure Novel In Gujarati)
By Gunvantrai Acharya
હરારી ઐતહાસિક દરિયાઈ નવલકથા
ગુણવંતરાય આચાર્ય
સક્કરબાર' પછીની નવલકથા
૯ દરિયાઈ નવલકથાઓ, ઉપરાંત ઐતિહાસિક નવલકથાઓ, રહસ્ય નવલકથાઓ, સામાજિક નવલકથાઓ અને નવલિકાસંગ્રહો તથા નાટકો વગેરે મળીને ૧૬૯ પુસ્તકો લખ્યાં. ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય ગુજરાતી સાહિત્યના વન ઑફ ધ મોસ્ટ પ્રોલિફિક રાઈટર્સ હતા.
‘દરિયાલાલ’ એમની સૌથી જાણીતી નવલકથા. ગુજરાતીમાં દરિયાઈ સાહસકથાઓ બહુ ઓછી લખાઈ છે. ગુણવંતરાય આચાર્યના પહેલાં અને એમના પછી પણ નવલકથા સાહિત્યનો આ પ્રકાર અલમોસ્ટ વણખેડાયેલો જ રહ્યો છે.
|