હવે તો ઉત્તર આપો કૃષ્ણ
Have To Uttar Aapo Krishna (Gujarati)
દુર્યોધન પુત્રી-કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો
લક્ષ્મણા એટલે દુર્યોધનની સુંદર,બુદ્ધિશાળી,ચકોર,વિચક્ષણ પુત્રી,મૂંગે મોંએ સાસરામાં કાવાદાવા જોતી રહી,કામ કરતી રહી,પ્રિય થતી રહી અને તક મળતા ઊભરો કાઢ્યો.તેના પ્રશ્નોનો કોઈની પાસે જવાબ નહોતો,તે મૂંઝાયેલી જ રહી,દ્વારકામાં તેનું કોઈ નહોતું તેના પક્ષે સત્ય હતું પણ સત્ય એકલું પડી ગયું હતું.
|