Just Ek Minute-Part 1
જસ્ટ, એક મિનિટ - રાજુ અંધારિયા
સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં પ્રગટ થતી શ્રી રાજુભાઈ અંધારિયાની કૉલમ ‘જસ્ટ એક મિનિટ…
ચિત્રલેખામાં પ્રગટ થયેલી લોકપ્રિય શ્રેણી
પ્રેરણાત્મક અને સર્જનાત્મક દષ્ટાંતો દ્વારા વાચકો ખૂબ જ ટૂંકા સમયના વાંચન દ્વારા જીવનનું મોટું ભાથું મેળવી શકે એવી રસપ્રદ વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દ્રષ્ટાંતો દિવડાનું કાર્ય કરે છે. એના ઉજાસમાં આપણને જીવનમાર્ગ સાંપડી જાય છે. ટૂંકમાં, છતાં સચોટ શબ્દોમાં રજુ થયેલી આ પ્રેરક વાતો ચોટદાર અને સાર્થક નીવડે એવી છે...
|