Kahe Chhe Ardhjagrut Mann
By Jitendra Adhiya
કહે છે અર્ધજાગૃત મન
તમારા મનની શક્તિઓ વિશેનું જ્ઞાન તમારા અર્ધજાગ્રત મન પાસેથી જ મેળવો
આપણે આપણા અજાગૃત મન સુધી પહોંચી શકતા નથી એમ માનવું જરા મુશ્કેલ છે. આપણે ઘણી વાર અજાણતા જે રીતે વર્તીએ છીએ તેને માટે જાગૃત થવાની જરૂર છે. અર્ધજાગૃત (અજાગૃત નહીં) મન સાથે સંવાદ કરતા રહો કે મારે જાગૃત જિંદગી જીવવી છે. વસ્તુઓ ભૂલી જવી, માણસો ભૂલી જવા જેવી વસ્તુઓ માટે અર્ધજાગૃત મન સાથે સતત સંવાદ કરતા રહો.
|