Magic Of Thinking Big (Gujarati Translation) By: David Schwartz
Translation By Ekta Ravi Bhatt
મેજિક ઓફ થિન્કિંગ બિગ -ડેવિડ જે.શ્વાટ્રઁઝ
ઊંચા વિચારોની જાદુઈ શક્તિ. જે ઇચ્છશો તે મળશે.
આ પુસ્તકના દરેક પ્રકરણમાં તમને અનેક પ્રેરણાત્મક- વ્યહારિક વિચારો, ટેકનીક અને સિદ્ધાંતો વિશે જાણવા મળશે. એના અભ્યાસથી તમે ઉચ્ચ પ્રકારના વિચારોની જાદુઈ શક્તિનો અનુભવ કરી શકશો, જે તમને મનગમતી સફળતા, સુખ અને સંતોષ અપાવશે. દરેક ટેકનીકને વધારે સારી રીતે સમજી શકવા માટે વાસ્તવિક જિંદગીમાંથી મળેલું એક-એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે.એના દ્વારા તમારે શું કરવાનું છે એ સિદ્ધાંતો સમજાઈ જશે અને એ સિદ્ધાંતોને તમારી જિંદગીની પરિસ્થિતિઓ અને સમસ્યાઓમાં કેવી રીતે લાગુ પાડવા એ બાબત પણ સમજાઈ જશે.
સફળ થવા માટે માણસમાં અસાધારણ બુદ્ધિ-પ્રતિભાની જરૂર હોતી નથી, પરંતુ એ માટે સકારાત્મક દૃષ્ટિકોણ અને વિચારોને ઊંચા બનાવવાની જરૂર હોય છે.
|