| 
	Mann Ane Sharirna Rahasyo (Gujarati Translation of Heal Yourself) By Ryuho Okawa 
	  
	મન અને શરીરના રહસ્યો : મન:શક્તિ દ્વારા સ્વાસ્થ્ય લાભ
 
	રયુંહો ઓકાવા (આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક ગુરૂ)
 
	અનુવાદ:સ્વાતિ  વસાવડા
 
	હિલ યોરસેલ્ફ પુસ્તકનો ગુજરાતી અનુવાદ
 
	લોકો શા માટે બીમાર પડે છે અને તેઓ કેવી રીતે પોતાને સજા કરે શકે?
 
	મન અને શરીરના રહસ્યો પુસ્તકમાં રયુંહો ઓકાવા એવી એવી વિવિધ બીમારીઓ માટેના સાચા કારણો તથા ઉપચારો પ્રગટ કરે છે જેની સારવાર કેમ કરવી તે આધુનિક તબીબી શાસ્ત્રને ખબર નથી. તમને કલ્યાણના માર્ગ પર રહેવામાં મદદ કરવા માટે રયુંહો ઓકાવા માત્ર આધ્યાત્મિક જ નહિ, પરંતુ એકદમ યથાર્થ સલાહ આપે છે. અહીં સૂચવાયેલા પગલાઓને અનુસરીને તમે મન અને શરીર વચ્ચેના સંબંધો વિશે એક નવી દૃષ્ટિ પ્રાપ્ત કરશો. 
	  
	અનુક્રમણિકા: 
	1.    મન અને ભૌતિક શરીર 
	2.    મન તથા શરીર વચ્ચે સુખદ સંબંધો ઘડવા 
	3.    તંદુરસ્ત જીવનશૈલી કેવી રીતે જીવવી 
	4.    મન અને શરીર વિશે આધ્યાત્મિક સત્ય 
	5.    મન તથા શરીર માટે અસરકારક સલાહ 
	6.    વિવિધ રોગો વિશે |