મરકટલાલ - પન્નાલાલ પટેલ
Markatlal (Gujarati Book) By Pannalal Patel
માણસનું મન મરકટ જેવું ખરું ! એક જ માણસની અંદર બે પરસ્પર વિરોધી મન વસતાં હોય,અવનવી લીલા કરતાં હોય અને છેવટે પ્રારબ્ધને વશ થતાં હોય એનું ખૂબીથી વર્ણન આ નવલકથામાં થયું છે.