પાતાળનો પ્રવાસ
ગુજરાતી અનુવાદ જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ - સાહસ કથા
અનુવાદ અને સંક્ષેપ: શ્રીકાંત ત્રિવેદી
Patalno Pravas (Gujarati Translation of Journey to The Centre of The Earth) by Jules Verne
'જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ' ઘણું પ્રખ્યાત પુસ્તક છે આપણે ત્યાં ગુજરાતીમાં પાતાળ પ્રવેશ અને પાતાળનો પ્રવાસ એ નામથી તેના અનુવાદ થયા છે. એક પ્રોફેસર અને તેમના જુવાન ભત્રીજાના હાથમાં એક પુસ્તક આવ્યું, તેમાંથી એક કાગળનો નાનો ટુકડો નીચે સારી પડ્યો તેમાં આડાને બદલે ઉભા વિચિત્ર અક્ષરો લખેલા હતા એ ભેદી કાગળનો કોયડો આખરે તેમણે ઉકેલ્યો શબ્દો અને કલ્પનાને સથવારે, શ્વાસ થંભી જાય એવા આ પાતાળ પ્રવાસમાં આપણે પણ જોડાઈએ તો ?
|