પ્રેરણાનું વિજ્ઞાન - બ્રાયન ટ્રેસી
Prernanu Vigyan (Gujarati Translation of The Science of Motivation) By Brian Tracy
સ્વપ્નોને ભાગ્યમાં બદલવા માટેની વ્યૂહરચનાઓ તથા તકનિકો
આપણે શી ઇચ્છીએ છીએ અને તે પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ તે વચ્ચેનું અંતર પૂર્વ માટે આપણે શું કરવું જરૂરી છે ? આપણને ધ્યેયલક્ષી પ્રેરણાની જરૂર છે.આ એ ઇંધણ છે જે આપણને જીવનના ઈચ્છીત સ્થાન તરફ લઇ જતા લાંબા અને મોટેભાગે અનિશ્ચિત પુલ પરથી લઇ જાય છે.
|