Recharge Your Life With NLP (Gujarati Edition) By Ram Verma
રિચાર્જ યોંર લાઇફ @ NLP - રામ વર્મા
ઉત્તમ સ્વાસ્થ્ય,સંબંધો,ધન અને સફળ પરિણામ મેળવવા માટે આપના અચેતન મનને અસીમિત શક્તિ,નવી દશા અને દિશા પ્રદાન કરવાની સરળ અને અદ્ભુત તકનીકો
આ પુસ્તક પૂર્ણપણે NLP (ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ) ની એ વ્યવહારિક તકનીકો પર આધારિત છે જેના દ્વારા તમે તમારા મસ્તિષ્કને નવી રીતે પ્રશિક્ષિત કરી શકો છો જેથી તમે તમારા જીવનના બધા ક્ષેત્રોમાં મનવાંછિત પરિણામ પ્રાપ્ત કરી શકો છો.
|