સમયને સાચવે તેને સમય સાચવે (ટાઈમ મેનેજમેન્ટ માટે ઉપયોગી પુસ્તક) - વિવેક સુરાણી
ડૉ. સુરાણી 'સમય પાલન' અને 'સમય આયોજન' આ બંનેમાંથી સમય આયોજનને વધુ મહત્વ આપે છે. સંબંધોને વધુ સમૃદ્ધ કરવા માટે અને પરિણામો મેળવવા માટે કરેલું સમય આયોજન લોકો સાથેની તમારી અસરકરકતા વધારે છે. "'ટાઇમ-મેનેજમેન્ટ' પોતાની રીતે, લયબદ્ધ, બાહ્ય પરિબળોની અસરથી મુક્ત, વહ્યા જ કરે છે, સમયના આ વહેણમાં વ્યક્તિએ પોતાનું સંચાલન કરતા શીખવાનું છે." - વિવેક સુરાણી
|