Sardar Patel Bharatne Kyarey Na Malela Shresth Vadapradhan (Gujarati Book) By Rajnikant Puranik
સરદાર પટેલ ભારતને ક્યારેય ન મળેલ શ્રેષ્ઠ વડાપ્રધાન - રજનીકાંત પુરાણિક
નહેરુથી તદ્દન વિરુદ્ધ,સરદાર પટેલ સગાવાદથી જોજનો દૂર હતા.આઝાદી પછી સરદારને દિલ્હીમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને ડાહ્યાભાઈ - તેમના દીકરા સરદારને મળવા ગયેલા ત્યારે સરદારે તેમને કહ્યું,"જ્યાં સુધી હું આ ખુરશી પાર છું ત્યાં સુધી મારી મુલાકાત ન લેવી;હું બહુ બીમાર હોઉં કે તમારે મારુ બહુ જરૂરી કામ હોય તો જ આવવું,બધા જ પ્રકારના લોકો તમારો સંપર્ક કરશે.ધ્યાન રાખજો."
|