Satyam Shivam Sundaram (Shri Narendra Modina Krantdarshi Vicharo)
સત્યમ શિવમ સુંદરમ
નરેન્દ્ર મોદી
સંપાદક : ચંદ્રમૌલી વિદ્યાલંકાર
શ્રી નરેન્દ્ર મોદીના ક્રાન્તદર્શી વિચારો
નરેન્દ્રભાઈએ પોતાના ગુજરાત શાશનકાળના બાર વરસ દરમ્યાન શું સાથે બેસીને વિચારોની જે આપ-લે કરી છે એ પૈકી થોડાક દીર્ધકાલીન મુલ્ય ધરાવતા વિચારોને આ ગ્રંથમાં સમાવિષ્ટ કર્યા છે.
આ શબ્દોની વિશેષતા એ છે કે તે માત્ર વાંચી નથી શકાતાં, જોઈ પણ શકાય છે. જે વ્યાખ્યાનો કે સંવાદોમાંથી આ અવતરણોનું સુચન કરવામાં આવ્યું છે એમને દ્રશ્ય પ્રભાવ હેઠળ લાવી શકે તેવી તસ્વીરો પણ એની સાથે મુકવામાં આવી છે.
|