શું કહે છે ચાણક્ય - રાધાક્રિષ્નન પિલ્લઇ
Shu Kahe Chhe Chanakya (Gujarati Translation of Thus Spoke Chanakya) By Radhakrishnan Pillai
'અજેય રહેવા માટે તમારી જાત ઉપર વિજય મેળવો.સફળતાના માર્ગમાં તમારું પોતાનું મન જ કાંતો સૌથી મોટો અવરોધ હશે અથવા સૌથી મોટી સીડી બનશે - પણ તેનો આધાર એ બાબત ઉપર રહેશે કે તમે તમારા મનને કેવી રીતે તૈયાર કરો છો.'
|