સિદ્ધ ક્રિયાયોગ અને જાગતીજોગ કુંડલિની - સ્વામી શિવાનંદ સરસ્વતી
Siddha Kriyayog Ane Jagtijog Kundalini (Gujarati) by Swami Shivanand Saraswati
કુંડલિની જ સમસ્ત સૃષ્ટિનું કારણ છે અને તેનું સ્થાન મૂલાધાર ચક્રમાં જ છે.શરીરની અંદર આવા છ ચક્રો છે: મૂલાધાર,સ્વાધિષ્ઠાન,મણિપૂરક,અનાહત,વિશુદ્ધ તથા આજ્ઞાચક્ર.આ કુંડલિની ધ્વનીનું કારણભૂત છે.તેની સૂક્ષ્મરૂપા વાણી એટલે કે તે ધ્વનિને 'પશ્યન્તિ' કહે છે.તેનાથી ઓછો ધ્વનિ જે સ્થિતિમાં થાય તે 'મધ્યમા' છે અને તેનાથી પ્રાગટ્યરૂપ ધ્વનિ તથા વર્ણ કુંડલિનીના સારરૂપ છે.મંત્ર કુંડલીનું જ વિકસિત રૂપ છે.
|