સિદ્ધ રુદ્રાક્ષના સરળ પ્રયોગો - ડો.નલિન પંડ્યા
Siddha Rudrakshna Saral Prayogo by Dr.Nalin Pandya
સામાન્ય અને સરળ રીતે પ્રાપ્ત થતા આ રુદ્રાક્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલી નાખે છે. રુદ્રાક્ષની પારખવાની રીત ધારણ કરવાની વિધિ વિધાન અને કયારે કોને માટે કોણે ધારણ કરવું એ જાણ્યા પછી જ રુદ્રાક્ષનો જે તે વિષય માટે ઉપયોગ કરવો જરૂરી ચિ અને તે વિષે આ પુસ્તકમાં લેખકશ્રીએ પોતાના વરસોનાં અનુભવી નિચોડ આપેલ છે.
|