Think Big (Gujarati Edition) by Ryuho Okawa
થીંક બિગ ! - રયુહો ઓકાવા (ઇન્ટરનેશનલ આધ્યાત્મિક ગુરુ)
તમારા સ્વપ્ન સાકાર કરવા માટે હકારાત્મક તેમજ હિમ્મંતવાન બનો.
આપણામાંના ઘણા લોકો આ દુનિયાને મુશ્કેલીઓના અંબાર સમાન ગણી લઘુતાગ્રંથીથી પીડાતા હોય છે. તો બીજી બાજુ વધુ પડતા આત્મવિશ્વાસને કારણે તકલીફમાં મૂકાઈ ગયા હોય તેવા લોકો પણ અનેક છે.જો કે આપણી પાસે થીંક બિગ એવા બે શબ્દો છે જેના થાકી આપણે ભવિષ્યમાં સફળતાપૂર્વક આગળ ધપી શકીએ છીએ તમારા સ્વપ્ન વિશાળ હોવા જોઈએ તેમને સાકાર કરવા માટે તમારાથી બનતા પ્રયત્ન કરો તમે સ્વપ્નમાં જોયેલી સફળતા પ્રાપ્ત કરવામાં આ પુસ્તક તમને મદદરૂપ થશે.
|