Aghor Junglena Aghori Sadhuo
અઘોર જંગલના અઘોરી સાધુઓ.
લેખક : કનૈયાલાલ રામાનુજ
અઘોરી અને નાગા બાવાઓ કેવી રીતે સાધના કરે છે, કેવી રીતે જીવન ગુજારે છે તેના પર
અઘોરીઓ પાસે ભૂતોથી બચવા માટે ખાસ પ્રકારના મંત્રો હોય છે. આ મંત્રોનું ઉચ્ચારણ કરતાં અઘોરી ચિતા તેમજ પોતાની ચારેય બાજુ એક લીટી દોરે છે. ત્યાર બાદ તે પોતાની સાધના શરૂ કરે છે.અઘોરીઓ અને એમના જીવન ઉપર ઘણા ગુજરાતી પુસ્તકો લખાયેલા છે. જેમાં અઘોરીઓ સાથે પાંચ દિવસ, અઘોર જંગલના અઘોરી સાધુઓ, અઘોર નગારા વાગે લોકપ્રિય છે.
|