Gebi Girnar
ગેબી ગિરનાર
અનંતરાય રાવલ
અગમ-નિગમની વાતો કરતુ પુસ્તક "ગેબી ગિરનાર" આ પુસ્તકમાં તેમણે કેટલાય ચમત્કારોની વાત કરેલ છે જે તેમણે અનુભવેલ છે જેમકે; પોતે પાણી પર ચાલેલા છે, નાગ તરફથી તેમને જડીબુટ્ટી મળેલી છે, એક યોગીને તેમણે જમીનથી ત્રણ ફુટ અદ્ધર પદ્માસનમાં બેઠેલા જોયા છે, તેમણે રામકૃષ્ણ પરમહંસ, સાંઇબાબા, હનુમાનજી, અશ્વસ્થામાં વગેરેને જોયેલા છે, યોગીઓનાં સુક્ષ્મ શરીરોને હવામાં વિચરતા જોયા છે... અને આવા તો કેટલાય ચમત્કારોની વાત આ પુસ્તકમાં છે.
|